સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર. જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજવો, તેના પર વિશ્વાસ રાખવો, કેમકે એક બંધ ઘડીયાળ પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. THANKS

MY SCHOOL





-:
 શાળા વિષે પ્રાથમિક માહિતી :-
 શાળા : માનપુર પ્રાથમિક શાળા,  સી.આર.સી.- જીતપુર , તા-બાયડ , જીલ્લો-સા.કાં.
 શાળામાં ચાલતાં ધોરણો :  ૧ થી ૮
 શાળાનાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા : ધો ૧ થી ૫ માં ૧૨૧+ધો ૬ થી ૮ માં ૬૮= ૧૮૯
 શાળામાં શિક્ષકોની સંખ્યા : ૧ આચાર્ય + ૭ શિક્ષકો  = 
 શાળામાં સેનીટેશનની સુવિધા : 
  શાળામાં કોમ્પ્યુટર :  ૧૧
 શાળામાં ટેલીવિઝન :  ૪૦" એલ.સી.ડી
 શાળામાં પાણીની સુવિધા :    પાણીની ટાંકી , અન્ડર ગ્રાઉન્ડ ટાંકો આવેલો છે.
 શાળામાં ફૂલ-છોડ વૃક્ષો  :  શાળામાં બાગ, ઔષધિય બાગ, લીમડો, ગુલમહોર,
                                          જેવા જુદાં જુદાં વૃક્ષો..... ગુલાબ , તથા અન્ય છોડ...

નામ  : પટેલ હાર્દિકકુમાર સુરેશભાઈ   
  હોદો  : ઉ.શિ , માનપુર પ્રાથમિક શાળા
            
તા.બાયડ , જિ.સાબરકાંઠા.      
 
 જન્મતારીખ : ૧૩/૦૨/૧૯૮૭    
  ખા.દા.તા : ૧૨/૦૩/૨૦૦૭
  આ.શા.દા.તા – ૨૧/૦૮/૨૦૧૨
 
 માનપુર પ્રા.શાળા.દા.તા (ઉ.પ્રા.વિ) : ૨૧/૦૮/૨૦૧૨
  લાયકાત : પી.ટી.સી,  બી.એ. (સમજશાસ્ત્ર)
 
 ધોરણ : ૬ થી ૮  વિષય : સામાજીક વિજ્ઞાન 
  રસપ્રદ વિષયો : વિજ્ઞાન અને ટેકનોલોજી, ગણિત,
                        
 કોમ્પ્યુટર , સામાજીક વિજ્ઞાન



No comments:

Post a Comment